100 Days Loan System (Max Finance) - System Documentation
Web Admin Android Adminઆ વિભાગ વેબ બ્રાઉઝર અને એડમિન એપ બંને પર લાઈવ હિસાબ બતાવે છે: કુલ ધિરાણ (મૂડી), કુલ વ્યાજ, કુલ વસૂલાત (જમા) અને માર્કેટમાં બાકી લેણી રકમ. સાથે ૭ દિવસનું કલેક્શન અને નિયમિત ગ્રાહકોની યાદી જોઈ શકાય છે.
Accessible via both web browser and admin app. Displays total principal distributed, interest earnings, cash collections, and pending market dues alongside a 7-day performance trend line.
નવા લોન લેનાર ગ્રાહકો અને ગેરંટરની પ્રોફાઇલ લોગિન પાસવર્ડ સાથે સેટ કરવા માટે. નીચે રજીસ્ટર્ડ સભ્યોનું લિસ્ટ આપેલું છે જ્યાંથી ડેટા એડિટ કે ડિલીટ થઈ શકે છે.
Allows registering new borrowers and guarantors with unique mobile logs and secure app passwords. Features an inline user table for data modifications.
ગ્રાહકને નવી લોન આપવાનું ફોર્મ જેમાં મૂડી, વ્યાજ, હપ્તો, અને દંડની શરત (Penalty Days & Amount) નક્કી થાય છે. નીચે માર્કેટમાં ચાલુ તમામ લોનનું લાઈવ હિસાબ કોષ્ટક દેખાય છે.
Setup panel for new active terms including principal, fixed interest, daily collection targets, and automatic late fees rules with an advanced ledger view below.
કલેક્શન બોય અથવા એડમિન ગ્રાહક પાસેથી મળેલા નાણાં (નિયમિત હપ્તો કે દંડ) અહીં એન્ટર કરીને ખાતામાં લાઈવ ક્રેડિટ જમા કરી શકે છે.
Allows admin or collection staff to input received funds under regular installments or flat fines, providing immediate balance calculations.
કોઈપણ એક ગ્રાહકની સિંગલ હિસ્ટ્રી ચેક કરવા, તારીખ મુજબ પાસબુક ફિલ્ટર કરવા અને લાલ બટનથી આખી પાસબુક પ્રિન્ટેડ PDF તરીકે કાઢવા માટે.
Audits single user timelines, filters transaction statements by dates, and exports historical sheets as official printable PDFs.
જેમના હપ્તા બાકી છે તેમના ચડેલા દિવસો લાલ બોક્સમાં દેખાય છે. વસૂલાત ઝડપી કરવા માટે ૩ શોર્ટકટ બટન છે: એપ નોટિસ (પીળું), WhatsApp મેસેજ (લીલું) અને ડાયરેક્ટ કોલ (વાદળી).
Highlights pending due tallies inside alert metrics. Features 3 quick triggers for field collection: App Notice (Yellow), WhatsApp text (Green), and Direct Phone Call dials (Blue).
ચોક્કસ ગ્રાહકને પસંદ કરીને તેને વેબ અને એન્ડ્રોઇડ એપ્લિકેશન સ્ક્રીન પર સત્તાવાર મેસેજ કે ચેતવણી મોકલવા માટેનું સેન્ટ્રલ કંટ્રોલ બોક્સ.